જે સ્ત્રીને પતિ ઈજ્જત
ના આપે એના માટે
ઈજ્જત કમાવી સદેહે
સ્વર્ગ જવા બરાબર છે
" આર્ય"

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111981251
Narendra Parmar 1 year ago

તમે બાપ દાદા ની ઈજ્જત માં ભાગીદાર છો તેમના પાપ પુણ્ય માં નથી કેમકે માણસ પાપ અને પુણ્ય પોતાની સાથે લઈને જાય છે અને વારસાગત માં ધન દોલત અને સોહરત પોતાના વંશજોને આપીને જાય છે.....👍

Raa 1 year ago

Vah suraj ba va salute

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

પણ અમારા બાપ દાદા ઈજ્જત એટલી કમાઈ ને ગયા છે કે અમને જન્મતાની સાથે જ બા અને બાપુ ની પદવી મળી જાય

Raa 1 year ago

Right rajputi shan

Narendra Parmar 1 year ago

સ્વર્ગ અને નર્કનો ફેંસલો અત્યારથી નક્કી ના થાય હજુ તો જીંદગી જીવવાની બાકી છે તમારે તે પહેલાં ઘરડાં બા ના થવાય...... 💯👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now