સ્ત્રીઓ ઘરની ઈજ્જત હોય છે
પણ સ્ત્રીઓની કોઈ ઈજ્જત
નથી હોતી "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111981180
Narendra Parmar 1 year ago

ઘર ઘરમાં તફાવત હોય છે 👍👌

Raa 1 year ago

Har gharki kahani alag hoy . Se je gharma stree ki ijat nahi he o narak he

સુરજબા ચૌહાણ આર્ય 1 year ago

આભાર 🙏🏼 70% સાચી વાત છે 30 % ખોટી હશે

ભૂપેન પટેલ અજ્ઞાત 1 year ago

અમુક ટકા સાચી વાત છે ને અમુક ટકા ખોટી પણ.. કેમ કે સ્ત્રીઓ જ્યાં નોકરી કરતી હોઈ કે પછી કોઈ પણ ફિલ્ડ માં હોય . તો પણ પીઠ પાછળ તો કૃદૃષ્ટીથી જ જોવામાં આવે છે .. પણ દરેક વ્યક્તિ નહિ જુવે ..તો કેટલાક લોકો એવા હોય તો સ્ત્રીને ખરાબ દૃષ્ટિ યા નીચી રીતે જુવે પણ કેટલાક લોકો એવા પણ છે જે માન અને સન્માન પણ આપે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now