મજબૂરી શબ્દની કિંમત ફક્ત એજ સમજી શકે
દોસ્ત! જેણે એ અનુભવી હોય...
- ફાલ્ગુની દોસ્ત
- Falguni Dost

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111981065
Falguni Dost 1 year ago

સરસ..😊👍🏻

Kamlesh 1 year ago

શિધ્ર જ આગમન થશે એકાદ ઝિણકીક રચના સહ

Falguni Dost 1 year ago

આપનો ખૂબ ખૂબ આભાર..😊🙏🏻 તમે હવે લેખન જગતથી દૂર રહો છો. દર્શન દુર્લભ

Kamlesh 1 year ago

એકથી એક ચઢિયાતી ઉત્કૃષ્ટ રચનાઓ ફાલ્ગુનીજી...!!!

Kamlesh 1 year ago

સત્ય વચન ફાલ્ગુનીજી

Falguni Dost 1 year ago

હા.. કડવું સત્ય આભાર ભાઈ

Parmar Mayur 1 year ago

માણસનાં મૂળ સ્વભાવમાં થોડા સમય માટે કે લાંબા સમય માટે પરિવર્તન લાવવાની ચાલાકી મજબૂરીમાં છે. મજબૂર માણસ એટલે સરઘસ નો તે જોકર જે બધાને હસાવે છે 'પેટ પકડીને' બસ પોતાના પરિવારના 'પેટ માટે'.

Niya 1 year ago

સાચી વાત …

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now