જે અત્યારે સમયની સાથે વહી રહ્યું છે,
વર્તમાનમાં જે અનુભવ થઈ રહ્યો છે,
એ જ સાચાં આનંદની અનુભૂતિ છે,
તું જે ઈચ્છા રાખે છે, ભુત અને ભવિષ્યની,
એ આનંદ મેળવવાનો એક ભ્રમ છે.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111980826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now