ફૂલ તો તેં હાથોહાથ આપ્યું
પણ મુર્ઝાયેલું આપ્યું!
કદાચ ગઈ કાલનું તોડેલું
એ. કેટલું શ્વાસ ભરી શકે?
- વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111980566
वात्सल्य 1 year ago

આભાર મિત્રો 🙏🏿

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now