જ્યાં સુધી
મનમાં શાંતિ, અને
ચહેરા પર
પ્રસન્નતા ન હોય,
ત્યાં સુધી
મળેલું, મેળવેલું, અને
જે મેળવીશું,
એ બધું જ નક્કામું.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111980431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now