Gujarati Quote in Story by Shailesh Joshi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પત્નીને લખેલ ચિઠ્ઠીમા એણે લખ્યું હતું,
હું તમારા બંનેનો ગુનેગાર છું,
કેમકે મેં ભૂલ નહીં, ગુનો કર્યો છે
બની શકે તો મને માફ કરજો
ને એની સજા રૂપે હું તમને છોડીને જઈ રહ્યો છું,
ક્યાં જઈશ, ખબર નથી
વાંચો વાર્તા
"આપણી દીકરીને સાચવજે"

https://www.matrubharti.com/book/19974345/save-our-daughter

Gujarati Story by Shailesh Joshi : 111980358
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now