કંઈક જોઈને, કે કંઈક સાંભળીને,
તુરંત અને જાતે જાતેજ
તું કોઈ નિર્ણય પર ન આવીશ,
એ કામ મગજને સોંપ,
ને એ મગજને
તું પૂરતો સમય આપ,
કારણ કે,
એમાં જ તું ફાવીશ.
- Shailesh Joshi -

Gujarati Quotes by Shailesh Joshi : 111980314

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now