જીવનસાથીની ખામીઓનો ઉપયોગ
બે રીતે કરી શકાય,
એક - હથિયાર તરીકે, અને
બે - ચુંબકીય પદાર્થ તરીકે,
નક્કી આપણે કરવાનું છે કે,
આપણે એકબીજાની
"નજીક જવા" માંગીએ છીએ,
કે પછી
એકબીજાથી
"દૂર થવા" માંગીએ છીએ ?
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111980305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now