હરતા ફરતા એક થી બીજે ગામ બસ આજ જિંદગી છે,
થાક, ગાડી, રોડ રસ્તા બસ આજ સાથી છે,
ખાવા પીવા ને આરામ ના તો ક્યાં ઠેકાણા છે,
આવામાં તારું સંભાળ લેવું "ભાઇબંધ" એ પણ આરામદાયક પલ છે..
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111980245

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now