મારા અનુમાન પ્રમાણે
આપણા જીવનમાં
સૌથી મોટી તકલીફ આવવાનાં સંજોગો
ત્યારે ખૂબ વધી જતાં હોય છે કે જ્યારે,
આપણા જીવનમાં
કોઈ જ તકલીફ ન હોય.

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111980081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now