એ હદે હું પટકાયો છું,
જ્યાં વાગ્યાના ઘા તો નથી,
પણ ભીતરથી ભીતર સુધી ગવાયો છું.
એમ તો વંટોળના પવનમાં પણ
અડીખમ ઉભો હતો,
પણ અંતરના મોજામાં હું તણાયો છું.


- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111979154
Niya 2 year ago

અઘરી પરિસ્થિતિ… ના કહેવાય , ના સહેવાય … બસ એકલાતાના સાગરમાં ડુબતા જવાય…

Mrs Farida Desar foram 2 year ago

અઘરું છે ખુદ ને સંભાળવું, નહિતર તો તાકાત ઘણી રાખી છે, લડી લેવા ની અમે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now