રણ જેવી સૂકી ભટ દેખાતી આંખોના ખૂણામાં એક નાનકડો દરિયો હોય છે...
અને એ દરિયો એ વ્યકિત જ જોઈ શકે જે પહેલા રણ ને સ્વીકારી શકે....
જે રણ ના સૂનકાર ને આવકારી ને ભેટી શકે...
એ જ દરિયાના ઊંડાણમાં પડેલા મોતી ને માણી શકે...

Gujarati Whatsapp-Status by Tru... : 111979051

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now