એક પલકારો જ લીધો ને
સમય બદલાય ગયો,
ઋતુઓ પણ ભ્રમ દેતી રહી કે
પાનખરમાં પણ કુપણ ફૂટી ગઈ,
બસ, ત્યાં પૂરતું હોત તો ચાલી જ જતું,
બાવળ દીઠો ને ડાળીએ કેરી બેસી ગઈ.
આ પલકારો લીધા પછી આંખની ભૂલ હતી,
કે પછી નજર પર થાપેલી એ લાગણીની???
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111978992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now