એને નથી કઈ શણગાર ના શોખ,

ચપટી સિંદૂર ને એક બીંદી નો શોખ,

છીનવ્યું તે એ જ, હતો જેનો મોહ,

લે જોઈ લીધો!! સિંદૂરીયા સાફે ભારતીય જવાન નો ખોફ...

- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111978158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now