ગણ્યાં ગાંઠ્યા જીવાત્માઓ છે ;
આ અવની પર; કે જેઓ ઝઝૂમી રહ્યાં છે,
ઈશ્વરનો પંથ શોધવા અને સૌને સન્માર્ગ બતાવવા.
ઘણાં કષ્ટો, ઘણી પીડાઓ,
ઘણાં અપમાનો અને નફરતો - ધિક્કાર
મેળવી રહ્યાં છે; કારણ,,,,

કારણ એ જ કે,

તેઓ ઈશ્વરને પ્રેમ કરે છે.


- Jagruti Pandya

Gujarati Quotes by Jagruti Pandya : 111977877
Vicky 2 year ago

શતપ્રતિશત સાચુ ✅💯 ઐશ્વરીય માર્ગ ઘણો કઠિન છે... પણ જ્યાં લગની હોય ઈશ્વરને પામવાની ત્યાં સાચા ભક્તો હર મુશ્કેલી ને પડકારી ઈશ્ર્વર સાથે સુસંગતતા કેળવી જ લે છે...👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now