"આપણે પ્રભુની નજરમાં છીએ"
સારું જીવવા માટે, પ્રત્યેક ક્ષણ
બસ આટલું જ યાદ રાખવાનું છે,
ને બીજું કે,
બાકીની બધી જવાબદારી પ્રભુની જ છે,
એ વાત પર અતૂટ, અને અખંડ વિશ્વાસ.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111977633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now