શબ્દોને સમજાવવાના ન હોય,
એ જે કાન સુને,
એ રીતે જ સજાવટ બનતી હોય છે..
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111977613
Mrs Farida Desar foram 2 year ago

ઓહ લાજવાબ...

ભૂપેન પટેલ અજ્ઞાત 2 year ago

મહેસૂસ થાય એ શબ્દો નહિ પણ શબ્દોમાં રહેલી અસર હોય છે..

Mrs Farida Desar foram 2 year ago

Ohooo 👍 દરેક કાન ક્યાં શબ્દો સાંભળે છે, મહેસૂસ કરે છે એ તો, દૂર રહી ને પણ મારા શબ્દો... સમજી જાય છે એ, કોના પર છે,લખાયેલા શબ્દો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now