જો આપણે
"આપણી પાછળ નહીં પડીએ"
તો આપણે,
"પાછળ રહી જઈશું"
માટે.....
જેટલું વધારે ને વધારે કામ આપણે
"આપણી પાસેથી ખેંચી શકીએ"
🙏એટલું ખેંચતા રહીએ🙏
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111977478

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now