એક ઈશ્વર અને બીજા આપણે વિશ્વમાં આ બેજ જગ્યા એવી છે, કે જ્યાં આપણે આંખ મીંચીને ભરોસો કરવો જોઈએ, કારણ કે, ઈશ્વર જાણે છે કે, આપણને ક્યારે, શું જોઈએ ? પરંતુ એક આપણે છીએ કે, સવાર પડે ને નીકળી પડીએ છીએ, જ્યાં ને ત્યાં સુખ શોધવા, અહીંયાં આપણે એક વાત સ્પષ્ટ પણે સમજી લેવી જોઈએ કે, આપણને કોઈપણ વ્યક્તિ તક, કે મોકો ત્યારે જ આપશે, કે એને પોતાને એના ફાયદા માટેની તક કે મોકો આપણામાં દેખાશે, માટે તક શોધવા નહીં, પરંતુ કોઈ આપણને તક આપવા માટે, સામેથી આપણને શોધતા આવે, એટલા સક્ષમ બનીએ.
- Shailesh Joshi