બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ...
પેટ્રા : અર્ધનિર્મિત ખડકોનું પ્રાચીન શહેર | Petra
જેટલા લોકોએ પેટ્રા વિશે સાંભળ્યું અથવા તો જોયું હશે - એના માઈન્ડમાં એક લાલ ગુલાબી વિશાળ પથ્થરની વચ્ચે નકશીકામ કામ કરેલ એક પ્રવેશદ્વાર આવી ગયું હશે. હવે આ પ્રવેશદ્વાર શેનું છે, તેનું નામ શું છે અને તેની અંદર શું છે??? એ ખબર નહીં હોય. તો ચાલો જાણીએ - વિશ્વની આઠ અજાયબીઓ તેમજ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં શામેલ એવા જોર્ડનનાં પ્રાચીન શહેર પેટ્રા વિશે. સાથે જાણીશું તેનાં ઈતિહાસ, અન્ય વાસ્તુશિલ્પો તેમજ અન્ય વિશેષ બાબતો વિશે.
લેખ વાંચવા અહીં ક્લિક કરો -
https://vishakhainfo.wordpress.com/2024/10/05/petra/