પહેલી મે ગુજરાત સ્થાપના દિન
આજે આખો દિવસ ગુજરાતની
સારી સારી પોસ્ટ, કવિતા, ભવ્ય
સંસ્કૃતિ,વારસો ક્યાંકથી ઉછીનું
મળેલું જ્ઞાન પિરસવામાં આવશે
એ બધું તો બરાબર પણ
આપણામાં બદલાવ વિશે ક્યારેય
વિચાર્યું છે! ક્યારે બદલાશે આપણો વિકાસ?( માનસિક વિકાસ)પગ ખેંચવાની વૃત્તિથી આગળ વધી હાથ પકડવાની વૃત્તિ સુધી કયારે પહોચશુ!🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ગુજરાત સ્થાપના દિનની સૌ ને શુભેચ્છા 🌹🙏