આપણી સાચી ખુશી તો
માત્રને માત્ર
આ એકજ વાત પર નિર્ભર હોય છે કે,
આપણે કેટલા લોકોના દિલોમાં વસીએ છીએ ?
ને કેટલા લોકો
આપણા દિલમાં વસે છે ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111977150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now