થોડો સમજવાનો ભાવ રાખ,
સાથે હઠ છોડવાનું રાખ,

જૂઠું બોલવાનું ના રાખ,
એક સત્યને પૂજવાનું રાખ,

જાજુ મેળવવાનું ના રાખ,
અલ્પમા પણ સંતોષ રાખ,

ગુણવત્તામાં ઉણપ ના રાખ,
થોડામાં પૂર્ણતાની આશ રાખ,

વિચારોમાં ખોટું ના રાખ,
કર્મમાં સારું કરવાનું રાખ.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111977138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now