તું વાવે ચાહ પરમાણે બીજ,
આપે સાથ વાદળ વરસી એકધારો,
વૈશાખી વાયરા વાય ને આવી "અખાત્રીજ",
કરે મુહર્ત લઈ કંકુ અક્ષત આજ ધરતીપુત્રો...

અખાત્રીજ ની હાર્દિક શુભકામના...🙏🏻

Gujarati Poem by Mitul Prajapati : 111977049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now