આપણા વિચારોમાં
જ્યાં સુધી,
કોઈપણ વસ્તુ, વ્યક્તિ
કે પછી કોઈ તક,
"મને મળશે" વાળી
ધારણાની પાછળ
"?" પ્રશ્નાર્થ ચિહ્ન
ના લાગે, ત્યાં સુધી,
જીવનમાં
કોઈ ચિંતા કરવાની
જરૂર નથી હોતી.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976925

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now