જીવનનો લાભદાયિક વેપાર


ઉંમરલાયક લોકોનો સંગ
એક મૂલ્યવાન વેપાર સમાન છે.
તેમની સાથે ગાળેલી થોડી પળો
આપણને જીવનભરના અનુભવોથી
સમૃદ્ધ કરી દે છે.


સ્ટોરી બુક☘️

Gujarati Quotes by Dhamak : 111976921
Dhamak 2 year ago

સાચી વાત છે ભાઈ

Parmar Mayur 2 year ago

વૃદ્ધ માણસની દોસ્તી એટલે આપણે ના જાણેલી જોયેલી ઈતિહાસની, ભૂતકાળની વાતોનું પુસ્તકાલય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now