આજે મારી પાસે શું નથી ?
આ વાક્યના બે અર્થ નીકળે છે,
હવે આમાં
આપણે કયો અર્થ કાઢીએ છીએ ?
એની ઉપર જ,
આપણા જીવનની શાંતિ, અને આનંદનો મુખ્ય આધાર છે.

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now