સવારની ચા પીવાના સમયે
આપણે જેટલાં રિલેક્સ અને શાંત
મોડમાં હોઈએ છીએ,
બસ એજ મોડ
આખો દિવસ જાળવી શકીએ,
તો જીવનમાં પણ,
"મૂળ આવી જાય" પણ...
અઘરું છે 😁
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111976686

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now