જીવનમાં અઘરો સમય
આપણને એ વાતની
યાદ અપાવવા આવે છે કે,
અત્યારે આપણા
બધા રસ્તા બંધ થઈ ગયા છે,
અથવા તો
બધાએ સાથ છોડી દીધો છે, એટલે...
હવે તારા સિવાય મારું કોઈ નથી,
માટે તુ થોડી હિંમત રાખ અને કાઠો થા.
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111976657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now