ઘણા લોકો ભલે ચમત્કારમાં ન માનતા હોય ,પણ હું માનું છું આ જીવનને,આ પ્રકૃતિને,આ સમયના ચક્રને,આ સૃષ્ટિના ચલાવનાર ને,
જે અંધકારમાં ડૂબેલાને પ્રકાશની કિરણ તરફ રસ્તો ચીંધી કયા રસ્તા પર આપણે ચાલવું તે નિર્ણય આપણા પર છોડી દે છે.છેને આ ચમત્કાર!
અંતરની દ્રષ્ટિએ
Rinall