સોના ની માળા પહેરીશું ને તો
“ધન ચોર” ની નજર પડશે …
જો
તુલસી માળા પહેરીશું ને તો
“માખણ ચોર” ની નજર પડશે !!!!!!💕

Gujarati Quotes by Shraddha Panchal : 111976417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now