આપણા મનમાં આવતા વિચારો પરના અમલ દ્વારા જ,
આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે,
માટે
કોઈપણ વિચાર ઉપર આગળ વધતાં પહેલાં,
આપણે એ જાણી લેવું જોઈએ કે,
આપણે આપણું ભવિષ્ય
કેવું ઈચ્છીએ છીએ ?

- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111976262

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now