દેર છે કે અંધેર છે
પ્રભુ તારા દરબારમાં
મોતનું તાંડવ ખેલાય
સ્વર્ગનાં જ દ્વારમાં…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111976245
Parmar Mayur 2 year ago

ધર્મ પુછીને નિદોર્ષ હણાય રહ્યો છે કાશ પુછનાર ને ધર્મ શું ખબર હોત!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now