પરનારીશું પ્રીત,
પંડ પરવશ છે તેનો;
પરનારીશું પ્રીત,
જીવ જોખમમાં જેનો;
પરનારીશું પ્રીત,
રીત તેની નહિ રૂડી;
પરનારીશું પ્રીત,
બુદ્ધિ તેની તો બૂડી;
🙏🏻
- Umakant

Gujarati Quotes by Umakant : 111976231

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now