“ગોરી રાધા ને કાળો કાન”
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
રાધા નુ રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નુ શુ કામ
રાધા નુ રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
પચ્છિમના રાધા રાણી પુરાવણે કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે-ઝુમે બેલડી ને
કામગારા એના કોડ રે
પચ્છિમના રાધા રાણી પુરાવણે કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે-ઝુમે બેલડી ને
કામગારા એના કોડ રે
રાધા નુ તનડું નાચે મારું મનડું નાચે
કાન્હા ની મોરલી
ભૂલાવે જો ને સહુના ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘુમે ભુલી ભાન
રાધા નુ રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નુ શુ કામ
રાધા નુ રૂપ છે તો
કાનુડા ની પ્રીત છે
❤️
- Umakant