Quotes by Ashish Rao in Bitesapp read free

Ashish Rao

Ashish Rao

@tirth....
(1)

દિલ મે પહલે કાફી કમ લોગો ક આના જાના થા ઇસી લિયે સંભલતા થા અભિ મોસમ કે અનુસાર લૉગ આતે જાતે રહતે હૈ ઇસી લિયે સિને મે દર્દ કુછ જ્યાદા હી હો રહા હૈ

Read More

તારો ને મારો સાથ સદાય રેહવાનો ,કદાચ પાંખો આવે ને પંખી ઊડી જશે તોઈ માળો તો આપણો અકબંધ રેહવાનો ...

હમ તો મહફિલ મે ગયે થે તનહાઈ દૂર કરને ,હમે ક્યા પતા મહફિલ તો વિરાને મે લગી હૈ

લાગણી ના બંધન અને સ્નેહ ના સ્પંધન તોય પ્રેમ તણો ખાલીપો
કાગળ ના ફૂલ માં સુંદરતા અજોડ તોય સુવાસ તણો ખાલીપો
હું નો હુંકાર અને તું ના તિરસ્કાર માં ખુદ થી ખુદ માં ખુદ નો ખાલીપો

Read More

વક્ત સાગર કી રેત સા ફિસલ ન જાયે હાથો સે ચલ જીલે જરા કંધે સે કંધા મિલા કે