"જો વાત ખાલી એટલીજ હતી તો,
તારું ના જોવું એમાં મારી આંખ ની ક્યાં ફરિયાદ હતી
જો વાત ખાલી એટલીજ હતી તો
તારી સિગારેટ થી મારી ચા ને ક્યાં ફરિયાદ હતી
વાત તો પસંદગી ની હતી
સટ તારી સિગારેટ ની 'ને ચુસ્કી મારી ચા ની હતી
બાકી તારું ન જોવું એમાં મારી આંખની ક્યાં ફરિયાદ હતી"