કરી આજીજી, કે કેમ કરું તારા દર્શન સવાર ને સાંજ,
સૂણી અરજી તોડી દ્વારિકા ની રીત અને રિવાજ,
બેઠાં ગાડે તે તો રાખી બોડાણાની લાજ,
દ્વારિકા થી ડાકોર પધારી કરી કૃપા તમે મહારાજ,
બોડાણાના બન્યા તમે જ એક આધાર,
ત્યારે તોલાય તુલસી ના પાને મારો રાજાધિરાજ...
જય રણછોડ
રંગોત્સવ ની હાર્દિક શુભકામના 🌹