વાત જો હોય આગેવાની ની તો નિભાવે કુશળ નેતૃત્વ,
ભરણ, પોષણ, સંસ્કાર ને ચરિત્ર નિર્માતા એટલે માતૃત્વ,
હોય રાજા કે રંક પરિસ્થિતિ મુજબ ગાડું ચલાવે એ પત્નીત્વ,
દરેક બીબા માં સમાય એવું તત્વ એટલે, સ્ત્રી નું વ્યક્તિત્વ..
મહિલા દિવસ ની હાર્દિક શુભકામના 🌹
- Mitul Prajapati