તારા વગર જીવન માં પ્રકાશ નો અનુભવ થવો બંધ થઈ ગયો...
તારા વગર જીવન મને બેરંગ બેસ્વાદ લાગવા માંડ્યું.....
જેવો તું આવ્યો.....
ઝાંકળ જેટલો તારો સ્પર્શ મને ફરી થી નવો જીવ આપતો ગયો....
મરતા મરતા પાછા આવેલો આ જીવ છે, આ પતંગિયા નું સ્થાન તો માત્ર તારું દિલ છે.
- Komal Mehta