English Quote in Quotes by JIRARA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🤣વાહ અવળ વાણી 🤣*
*ચા એ ભૂલાવ્યું શિરામણ*
*બીડી એ ભૂલાવ્યો હોકો,*
*ટોપી એ ભૂલાવી પાઘડી*
⛱️ *છત્રી એ ટાળ્યો ધોકો !*🏏

Tea replaced halwa, bidi replaced hucco, and the umbrella the bat.

*મામો ગોતે ખીજડો* 🏕️
*મદારી ગોતે ઘોઘો,*⛰️
*ભૂત ગોતે પીપળો*
*ચોર ગોતે મોકો ! 🔓*

*સાસુ એ ભુલાવ્યા સગપણ*🎲
*વહુ એ ભૂલાવી બા,*
*સાળા એ ભૂલાવ્યો ભાઈ*
*એટલે કહું પરણ માં !*🤸🏼‍♂️

*ડેલીએ બેસી ચોવટ કરે*
*કરે એ પારકી પંચાત,*
*આમાં સાસુવહુને ક્યાંથી ભળે* 🤼‍♀️
*ડોશીએ વાળ્યો દાટ !*⛹️‍♀️

*વાહને ભાંગ્યા ટાંગા*
*ને મશીને ભાંગ્યા હાથ,* 🛴✈️
*અડધી રાતનાં ઉજાગરા*
*ને ટીવીએ વાળ્યો દાટ !* 🥅

Vehicles replaced horse-cart,
machines replaced hands, and TV created havoc, and sleepless nights.

*રગડાએ ભૂલાવ્યો રોટલો*
*દારૂએ ભૂલાવ્યુ દૂધ,*
*વ્યસનમાં આખા ઘેરાય ગયાં*🥃
*આમાં ક્યાંથી લાગે ભૂખ !*

Ragado replaced rotalo,
wine, the milk; got drunk, hunger is lost.

*સાસુને કોઈ ગણે નહીં*
*સાસરાનું તો હાલે નહીં કાંઈ,*🔥
*ધણી બિચારો શું કરે*
*ઓલી આજના 😷 કોમ્પ્યુટરયુગની વહુ કયે એમ જ થાય !*🗝️

Nobody cares for inlaws, the husband is hapeless, the computer-age wife rules the roost.

*ખાવાનું કોઈ પૂછે નહીં*
*પાણીનો ભાવ પણ કોઈ ન પાય,* 🤷🏻‍♂️
*અહીં કોઈ કોઈનું નથી*
*એ તો 80, વર્ષે જ સમજાય!* 🪜

Nobody cares for anybody, understood only at 80.

*ચપટીક મૂઠી જારની*
*એ લઈને મંદિરે જાય,* 🕌🛕🏛️
*પછી કરતાલ પર કાઢે બળાપો*
*એમ પરભુ ક્યાંથી રીઝાય !*

*દિકરી અને ગાય,બાઈ ને ભાઈ* 💁🏼‍♀️
*એ તો દોરે ત્યાં જાય,*
*પણ જો માથાભારે હોય તો*
*કાયમ માથું મારીને જ ખાય !*💀👾

*જય જય "ગરીબડા માણસની" જાત....* 😭

*🙏"હવે તો આપણા ને આજનો કોમ્પ્યુટર યુગ કે કલયુગ જ કદાચ બચાવશે કે કેમ*"🙏

🤣😌😄

English Quotes by JIRARA : 111967457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now