કેહવું હતું સાહેબ તમને ગણું,
પણ આ મિથ્યા દુનિયામાં કોણ ક્યાં કોઈનું છે,
દર્દ તો ગણું સહી રાખ્યું આ દેખાડાની આ દુનિયામાં ,
બસ શોધતો રહીયો તમારા જેવા મિત્ર ને,
પણ એક માયીનો લાલ નથી કોઈ નિયમ માં,
રહે જે નિયમ માં હવે એ પણ થઈ ગયા છે આગા,
બસ આ દેખાડાની દુનિયા થી હવે રેહવું સદા દૂર,
મોન મારું સમજી સકે એવા મિત્ર ની તલાશ છે,
રહેશે જો કદાચ સાથ તમારા જેવા મિત્ર નો,
તો દુનિયા પણ હું જીતી જઈશ.
સુપ્રભાત!!
- Kamlesh Parmar