આ વર્ષ જતું રહેશે પણ તેની યાદો નથી જવાની
નૂતન વર્ષ આવી રહ્યું છે, ઈચ્છા ઉમડે છે નવા સંકલ્પ લેવાની
ઈચ્છાઓ છે ખૂબ ઉપર ઉડવાની... બિંદુ અનુરાગ
હવે ત્યાં નથી રહેવું જ્યાં છે માત્ર ગુમનામી.
જીવન જીવવું છે બસ મારા આત્મબળ પર...
પ્રયત્ન છે જે છું તેનાંથી થોડું અલગ થવાની,
શોધવી છે જીવન જીવવાની જુદી એક પ્રણાલી...
જ્યાં દુનિયાદારીથી દૂર બસ મનની મરજી કરવાની.
જય શ્રી કૃષ્ણ 🙏