આનંદમય જીવન જીવવા માટે
વિશેષ કંઈ જ કરવાની જરૂર નથી હોતી,
એના માટે કરવાનું ફક્ત એટલું જ છે કે,
આપણે ઘરે હોઈએ,
ત્યારે ઘરે,
ને કામ પર હોઈએ,
ત્યારે કામ પર હોવા જોઈએ,
મતલબ કે,
આપણે જ્યારે જ્યાં હોઈએ,
ત્યારે ત્યાં હોવા જોઈએ, ને એ પણ
સંપૂર્ણ રૂપે.
તનથી પણ, ને મનથી પણ 🙏👍🙏