જો આવી શકે તો આવજે...🤌
બઉ તાણ નઇ કરું....😔
મારી મનોદશા ની તને...!!
હું તને જાણ નઈ કરું..😥
અને ભડકે ભલે બળી જતું ....🔥
ઈચ્છા ઓનું શહેર.... 🏬
પણ તારી ગલી માં આવીને ...!!
હું રમખાણ નઈ કરું...💫
અને ધરતી ઉપર છું ત્યાં સુધી....🌍
જોઈશ તારી રાહ......🥹
પણ ઇશ્વર ને કરગરી ને....!
તારું વધુ રોકાણ નઈ કરું....🥀
અને જે દિવાલ છે તારા તરફ થી... !!
તું તોડ જે...❤️🩹
પણ તલભાર મારી બાજુથી ....!!
હું ભંગાણ નઈ કરું...🙃
અને કિસ્સો હ્ર્દય નો છે....🫀
તો હ્ર્દય માં જ હાચવિશ....🫁
એને પુસ્તક માં જાપી ને....✍️
હું પ્રેમ નું વેચાણ નઈ કરું...💯