Gujarati Quote in Shayri by Hemangi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક દિવસ આવશે કે તમે આગળ વધી જશો.
એક દિવસ આવશે કે તમારા હાથમાં બીજા કોઈ નો હાથ હશે.
તમારા જીવન માં હું નઈ હોવું, બીજા કોઈ નો તમારા પર અધિકાર હશે.
એ સમયે પણ મારો પ્રેમ ઓછો નહિ થાય. હું બદલાઈશ નહીં.
બદલાશે તો મારી પ્રેમ દેખાડવા ની રીત, ત્યારે હું હક થી તમારી સામે નહિ જોઈ શકું.
જ્યાં હું ગામ વચ્ચે તમારો હાથ પકડતાં અચકાતી નહતી, ત્યાં આજે મારે દૂર થી તમને જોવા પડશે.
એક દિવસ આવશે કે હું તમારી હોઈશ, પણ તમે મારા નહિ હોવ.

Gujarati Shayri by Hemangi : 111959482
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now