ઓચિંતો વિચાર આવ્યો. બ્રાહ્મણો અને અમુક ઉચ્ચ વર્ણો જનોઈ પહેરે છે. અગાઉના વખતમાં જનોઈનો ઉપયોગ સ્વ રક્ષણ માટે પણ થતો. કહે છે જંગલમાં પિંઢારા કે લૂંટારા આવે તો એ જનોઈ એના ગળા પર વીંટી બે હાથે ઝડપથી ફેરવી ગળું એકદમ 90 અંશ ઉપર ફેરવી નાખવાનું, ડોક મરડવાની. અથવા જનોઈ ની છ સાત દોરી હુમલાખોર સામે ધરી દેવાની જે મીની ઢાલ જેવું કામ કરતી . જનોઈ ભરાવી ખેંચીને પાડી હુમલાખોરને નાકામ કરવાની પણ રીત હતી.
1969 નાં હુલ્લડો માં મેં લોકોની લાશ જોયેલી, તોફાની વિધર્મી લોકો એનેસ્થેશિયા માટેના જેવા પદાર્થનું ટીપુ બ્લેડ પર લગાવી જ્યાં સ્વરપેટી કે હડિયો હોય ત્યાં બ્લેડ મારી ભાગી જતા. ભોગ બનનાર વ્યક્તિ સ્કૂટર કે સાઇકલ પર એકાદ કિલોમીટર જાય એટલે ઢળી પડે. એ ટ્રિક જનોઈને ચાયનીઝ દોરી ની જેમ મીણ પાઈને આપણે પણ અપનાવી શકીએ.
એ રીતે જનોઇનો સ્વ બચાવ માટેનાં હાજર હથિયાર તરીકે ઉપયોગ શીખી લેવો જોઈએ. સેલ્ફ ડિફેન્સ માટે.
કદાચ બહુ જલદી જરૂર પડશે, ગુજરાતની બહાર.
ચાર પાંચ પેઢી અગાઉ જે જંગલમાં કરવું પડતું એ સરિયામ રસ્તે તમારી રક્ષા માટે શીખવું પડશે.
આરએસએસ વાળા લાઠી દાવ શીખવે છે એ જ્યાં શીખવા મળે ત્યાં શીખી લેવી .
પ્રથમ તો વખત આવે સામનો કરવાની હિંમત હવે દરેકે કેળવવી પડશે.