સવારે ઉઠ્યા તો સાંજે સૂવાની કોઈ ગેરંટી નથી,,રાતે સૂતા તો સવારે ઉઠવા ની કોઈ ગેરંટી નથી..
જોઈ લેજો આંખો ભરી ને પલક જબકાવ્યા વીના,,
હમણાં મળ્યાં ને પાછા ક્યારે મળશું કોઈ ગેરંટી નથી..
આપણું આયોજન તો છે આખું આયખું જીવવાનું ,,
પણ ક્યારે આવરદા પૂરી થાય કોઈ ગેરંટી નથી..
ભાગી ભાગી ને ભલે ભેગુ કર્યું હોય આખી જીંદગી,,
પણ એ ભોગવવા મળશે કે નહિ કોઈ ગેરંટી નથી..
લોહી ના સબંધ તો આપડા જ છે,, પણ કોઈ ખાસ મિત્ર મળે તો નિસ્વાર્થ સંબંધ બાંધી લેજો કોને ખબર કે
ફરી આ મિત્ર મળે કે નો મળે કોઈ ગેરંટી નથી..
🙏🙏🙏