વિદાય લઈ રહેલા આ વર્ષનો આખરી દિવસ અને અંતિમ ક્ષણો નજર સામેથી પસાર થઈ રહ્યા છે, અને નવું વર્ષ આંગણે ટકોરા દઈ રહ્યુ છે....
સંવત વર્ષ 2080 માં આપે આપેલા સાથ ,સહકાર અને સ્નેહને હ્રદય થી સ્વીકારી સૌનો આભાર માનું છું, અને આવતી કાલ થી શરૂ થતા નૂતન વર્ષ 2081 માં પણ આપની સાથે જ પુરૂષાર્થ ની કેડી એ ચાલી સફળતાના શિખર સર કરવા ઇચ્છુ છું.
બસ ,આજે કહેવું એટલું જ છે કે ,વિદાય લેતા આ વર્ષમાં નડેલી ઘણી મુશ્કેલ ક્ષણો અને કડવી યાદોને વિસરી જઈએ...
આવો સૌ સાથે મળી સંકલ્પ કરીએ ,સૌના જીવનમાં સ્નેહ ભરીએ.🙏